| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | આગળવધો | |
આધારભૂત હાર્ડવેરોની મોટા ભાગની યાદી http://hardware.redhat.com/hcl/ મળશે.
સિસ્ટમ જરુરિયાતો કોષ્ટક તમને તમારી વર્તમાન સિસ્ટમના સુયોજનો અને જરુરિયાતો સાચવવા માટે મદદ કરશે. તમારા Red Hat Enterprise Linux ના સ્થાપનને વધુ સરળ રીતે આગળ ધપાવવા માટેની મદદ માટે પૂરા પાડવામાં આવેલ સંદર્ભ કોષ્ટકમાં તમારી સિસ્ટમ વિશે જાણકારી દાખલ કરો.
| હાર્ડ ડ્રાઈવો: પ્રકાર, લેબલ, માપ; દા.ત.: IDE hda=40 GB | |
| પાર્ટીશનો: પાર્ટીશનોનો નક્શો અને માઉન્ટ પોઈન્ટ; દા.ત.: /dev/hda1=/home, /dev/hda2=/ (આ એક વખતમાં ભરો જ્યાં તેઓ રહેશે) | |
| મેમરી: તમારી સિસ્ટમ પર સ્થાપિત થયેલ RAM નો જથ્થો; દા.ત.: 128 MB, 512 MB | |
| CD-ROM: ઈન્ટરફેસ પ્રકાર; દા.ત.: SCSI, IDE (ATAPI) | |
| SCSI એડેપ્ટર: જો હાજર હોય, તો બનાવવાનો અને મોડેલ નંબર; દા.ત.: BusLogic SCSI Adapter, Adaptec 2940UW | |
| નેટવર્ક કાર્ડ: જો હાજર હોય, તો બનાવવાનો અને મોડેલ નંબર; દા.ત.: Tulip, 3COM 3C590 | |
| માઉસ: પ્રકાર, પ્રોટોકોલ, બટનોની સંખ્યા; દા.ત.: generic 3 button PS/2 mouse, MouseMan 2 button serial mouse | |
| મોનિટર: બનાવટ, મોડેલ, અને બનાવનારના સ્પષ્ટીકરણઓ; દા.ત.: Optiquest Q53, ViewSonic G773 | |
| વિડીયો કાર્ડ: બનાવટ, મોડેલ નંબર અને VRAM નું માપ; દા.ત.: Creative Labs Graphics Blaster 3D, 8MB | |
| સાઉન્ડ કાર્ડ: બનાવટ, ચીપસેટ અને મોડેલ નંબર; દા.ત.: S3 SonicVibes, Sound Blaster 32/64 AWE | |
| IP, DHCP, અને BOOTP સરનામાઓ: ચાર નંબરો, ટપકાંથી અલગ પડેલ; દા.ત.: 10.0.2.15 | |
| નેટમાસ્ક: ચાર નંબરો, ટપકાંથી અલગ પડેલ; દા.ત.: 255.255.248.0 | |
| ગેટવે IP સરનામુ: ચાર નંબરો, ટપકાંથી અલગ પડેલ; દા.ત.: 10.0.2.245 | |
| એક અથવા વધુ નામ સર્વર IP સરનામાઓ (DNS): એક અથવા વધુ સમૂહોના ટપકાથી છુટા પડેલા નંબરો; દા.ત.: 10.0.2.1 | |
| ડોમેઈન નામ: તમારી સંસ્થાને આપેલ નામ; દા.ત.: example.com | |
| યજમાન નામ: તમારા કમ્પ્યુટરનું નામ; તમારી ખાનગી પસંદગીના નામો; દા.ત.: cookie, southpark |
કોષ્ટક 3-1. સિસ્ટમની જરુરિયાત કોષ્ટક
જો આમાંની કોઈપણ નેટવર્કીંગની જરુરિયાતો અથવા બાબતો તમારાથી અપરિચિત હોય, તો મદદ માટે તમારા નેટવર્ક સંચાલકનો સંપર્ક કરો.