Red Hat, Inc.

 1801 Varsity Drive Raleigh NC 27606-2072 USA Phone: +1 919 754 3700 Phone: 888 733 4281 Fax: +1 919 754 3701 PO Box 13588 Research Triangle Park NC 27709 USA 

rhel-ig-s390(EN)-4-HTML-RHI (2004-09-24T13:10)

Copyright © 2005 by Red Hat, Inc. આ માર્ગદર્શિકા એ મુક્ત પ્રકાશન લાઈસન્સ, V1.0 અથવા પછીના કાયદાઓ અને શરતોને ધ્યાનમાં રાખીને વહેંચવામાં આવેલ છે. તાજેતરની આવૃત્તિ વર્તમાનમાં (http://www.opencontent.org/openpub/) જગ્યાએ ઉપ્લબ્ધ છે.

આ દસ્તાવેજની અમુક ચોક્કસ સુધારાયેલી આવૃત્તિઓની વહેંચણી એ કોઈ મુદ્રણાધિકાર ધારકની પરવાનગી વિના ગુનો છે.

કામ અથવા કામનું કોઈપણ લાગતુંવળગતું કે જે કોઈપણ પ્રમાણભૂત (કાગળ) પુસ્તકમાંથી ખાનગી હેતુ માટે પૂર્વ પરવાનગી વિના વાપરવું ગુનો છે કે જે મુદ્રણાધિકાર ધારક પાસેથી મેળવાયેલ હોય.

Red Hat અને Red Hat "Shadow Man" લોગો એ Red Hat, Inc. અમેરિકા અને બીજા બધા દેશોમાં નોંધપાત્ર મુદ્રાઓ છે.

અંહિ સંદર્ભ થયેલ બધી મુદ્રાઓ તેના લાગતાવળગતા માલિકોની જાગીર હેઠળ છે.

security@redhat.com કીની GPG fingerprint આ છે:

CA 20 86 86 2B D6 9D FC 65 F6 EC C4 21 91 80 CD DB 42 A6 0E