| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 4. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
જો તમે નેટવર્ક સ્થાપન કરી રહ્યા હોય, તો Configure TCP/IP સંવાદ દેખાશે. આ સંવાદ તમારા IP અને બીજા નેટવર્ક સરનામાઓ માટે પૂછે છે. તમે IP સરનામુ અને ઉપકરણનું નેટમાસ્ક DHCP મારફતે અથવા જાતે પસંદ કરીને રુપરેખાંકિત કરી શકો છો. જો જાતે કરો, તો IP સરનામુ જાતે સ્થાપન દરમ્યાન દાખલ કરો અને