4.12. ભાષાની પસંદગી

તમારા માઉસની મદદથી, સ્થાપન માટેની ભાષા પસંદ કરો (આકૃતિ 4-7 નો સંદર્ભ લો) .

યોગ્ય ભાષા પસંદ કરવાનું તમને પછીથી સ્થાપનમાં લક્ષ્ય ટાઈમ ઝોનની રુપરેખા કરવામાં પણ મદદ કરશે. તમે આ સ્ક્રીન પર સ્પષ્ટ કર્યા અનુસાર સ્થાપન કાર્યક્રમ યોગ્ય ટાઈમ ઝોન વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરે છે.

આકૃતિ 4-7. ભાષાની પસંદગી

જ્યારે તમે યોગ્ય ભાષા પસંદ કરી લો, ત્યાર પછી ચાલુ રાખવા માટે આગળ વધો બટન પર ક્લિક કરો.