4.21. ટાઈમ ઝોન રુપરેખાંકન

તમારા કમ્પ્યુટરની નજીકની જગ્યાનું શહેર પસંદ કરી તમારો ટાઈમ ઝોન સુયોજિત કરો.

તમારો ટાઈમ ઝોન પસંદ કરવાના બે રસ્તાઓ છે:

આકૃતિ 4-20. ટાઈમ ઝોન રુપરેખાંકન

જો તમને ખબર હોય કે તમારી સિસ્ટમ UTC વાપરે છે તો સિસ્ટમ ઘડિયાળ UTC વાપરે છે પસંદ કરો.

મદદમદદ
 

તમારી સ્થાપનની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જો તમારો ટાઈમ ઝોન બદલવો હોય, તો તારીખ અને સમય ગુણધર્મો સાધન વાપરો.

તારીખ અને સમય ગુણધર્મો સાધન ચલાવવા માટે તમારા શેલ પ્રોમ્પ્ટ પર system-config-date આદેશ છાપો. જો તમે રુટ ના હોય, તો એ તમને રુટ પાસવર્ડ માટે પૂછશે.

તારીખ અને સમય ગુણધર્મો સાધન કાર્યક્રમને લખાણ-આધારિત કાર્યક્રમ તરીકે ચલાવવા માટે, timeconfig આદેશ વાપરો.