પ્રકરણ 3. સિસ્ટમની જરુરિયાતોનું કોષ્ટક

આધારભૂત હાર્ડવેરોની મોટા ભાગની યાદી http://hardware.redhat.com/hcl/ મળશે.

સિસ્ટમ જરુરિયાતો કોષ્ટક તમને તમારી વર્તમાન સિસ્ટમના સુયોજનો અને જરુરિયાતો સાચવવા માટે મદદ કરશે. તમારા Red Hat Enterprise Linux ના સ્થાપનને વધુ સરળ રીતે આગળ ધપાવવા માટેની મદદ માટે પૂરા પાડવામાં આવેલ સંદર્ભ કોષ્ટકમાં તમારી સિસ્ટમ વિશે જાણકારી દાખલ કરો.

હાર્ડ ડ્રાઈવો: પ્રકાર, લેબલ, માપ; દા.ત.: IDE hda=40 GB  
પાર્ટીશનો: પાર્ટીશનોનો નક્શો અને માઉન્ટ પોઈન્ટ; દા.ત.: /dev/hda1=/home, /dev/hda2=/ (આ એક વખતમાં ભરો જ્યાં તેઓ રહેશે)  
મેમરી: તમારી સિસ્ટમ પર સ્થાપિત થયેલ RAM નો જથ્થો; દા.ત.: 128 MB, 512 MB  
CD-ROM: ઈન્ટરફેસ પ્રકાર; દા.ત.: SCSI, IDE (ATAPI)  
SCSI એડેપ્ટર: જો હાજર હોય, તો બનાવવાનો અને મોડેલ નંબર; દા.ત.: BusLogic SCSI Adapter, Adaptec 2940UW  
નેટવર્ક કાર્ડ: જો હાજર હોય, તો બનાવવાનો અને મોડેલ નંબર; દા.ત.: Tulip, 3COM 3C590  
માઉસ: પ્રકાર, પ્રોટોકોલ, બટનોની સંખ્યા; દા.ત.: generic 3 button PS/2 mouse, MouseMan 2 button serial mouse  
મોનિટર: બનાવટ, મોડેલ, અને બનાવનારના સ્પષ્ટીકરણઓ; દા.ત.: Optiquest Q53, ViewSonic G773  
વિડીયો કાર્ડ: બનાવટ, મોડેલ નંબર અને VRAM નું માપ; દા.ત.: Creative Labs Graphics Blaster 3D, 8MB  
સાઉન્ડ કાર્ડ: બનાવટ, ચીપસેટ અને મોડેલ નંબર; દા.ત.: S3 SonicVibes, Sound Blaster 32/64 AWE  
IP, DHCP, અને BOOTP સરનામાઓ: ચાર નંબરો, ટપકાંથી અલગ પડેલ; દા.ત.: 10.0.2.15  
નેટમાસ્ક: ચાર નંબરો, ટપકાંથી અલગ પડેલ; દા.ત.: 255.255.248.0  
ગેટવે IP સરનામુ: ચાર નંબરો, ટપકાંથી અલગ પડેલ; દા.ત.: 10.0.2.245  
એક અથવા વધુ નામ સર્વર IP સરનામાઓ (DNS): એક અથવા વધુ સમૂહોના ટપકાથી છુટા પડેલા નંબરો; દા.ત.: 10.0.2.1  
ડોમેઈન નામ: તમારી સંસ્થાને આપેલ નામ; દા.ત.: example.com  
યજમાન નામ: તમારા કમ્પ્યુટરનું નામ; તમારી ખાનગી પસંદગીના નામો; દા.ત.: cookie, southpark  

કોષ્ટક 3-1. સિસ્ટમની જરુરિયાત કોષ્ટક

જો આમાંની કોઈપણ નેટવર્કીંગની જરુરિયાતો અથવા બાબતો તમારાથી અપરિચિત હોય, તો મદદ માટે તમારા નેટવર્ક સંચાલકનો સંપર્ક કરો.