પ્રકરણ 2. તમારા શરુઆત કરવાનાં પગલાંઓ

2.1. બીજી માર્ગદર્શિકાઓ ક્યાંથી શોધવી

Red Hat Enterprise Linux માર્ગદર્શિકાઓ ઓનલાઈન ઉપ્લબ્ધ છે અથવા તેઓ Red Hat Enterprise Linux ની દસ્તાવેજીકરણ CD પર છે કે જે તમારી Red Hat Enterprise Linux ની ઉમેદવારી સાથે આવે છે.

જો તમે નવા વપરાશકર્તા હોય અને Red Hat Enterprise Linux સાથે શરુ કરવા માટેની જાણકારીની જરુર હોય, તો તમે Red Hat Enterprise Linux ક્રમાનુસાર માર્ગદર્શન ને ઉપયોગી શોધી શકો છો.

સિસ્ટમ સંચાલનના ઉપરછલ્લા અભ્યાસ માટે, Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલનની ઓળખાણ નો સંદર્ભ લો. જો તમે સિસ્ટમ રુપરેખાંકનની જાણકારી માટે જોઈ રહ્યા હોય, તો તમે Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન ને ઉપયોગી શોધી શકો છો.

જો તમે વધુ અનુભવી વપરાશકર્તા હોય અને સંચાલનની બાબતોની જાણકારી માટે જોઈ રહ્યા હોય, તો તમે Red Hat Enterprise Linux સંદર્ભ માર્ગદર્શન ને ઉપયોગી શોધી શકો છો.

જો તમને તમારી સિસ્ટમની સુરક્ષા કરવા માટેની જાણકારી જોઈતી હોય, તો Red Hat Enterprise Linux સુરક્ષા માર્ગદર્શન નો સંદર્ભ લો.

માર્ગદર્શિકાઓની HTML, PDF, અને RPM આવૃત્તિઓ Red Hat Enterprise Linux દસ્તાવેજીકરણ CD પર ઉપ્લબ્ધ છે અને http://www.redhat.com/docs/ જગ્યાએ ઓનલાઈન છે.

નોંધનોંધ
 

આ માર્ગદર્શિકા મોટા ભાગની વર્તમાન જાણકારીને અસર કરે તે શક્ય હોવાં છતાં, વધુ જાણકારી માટે Red Hat Enterprise Linux પ્રકાશન નોંધો વાંચો કે જે અમારા દસ્તાવેજીકરણના સમાપ્તિ થયા પહેલાં ઉપ્લબ્ધ થઈ શકતી નથી. તેઓ Red Hat Enterprise Linux CD #1 પર ઉપ્લબ્ધ હોઈ શકે અને http://www.redhat.com/docs/ ઓનલાઈન હશે.