ગ્રંથપરિચય

માર્ગદર્શિકાઓ DocBook SGML v4.1 બંધારણમાં લખાયેલ છે. HTML અને PDF બંધારણો કસ્ટમ DSSSL stylesheets અને કસ્ટમ jade wrapper સ્ક્રિપ્ટો વાપરીને પેદા થાય છે. DocBook SGML ફાઈલો Emacs માં PSGML સ્થિતિની મદદથી લખાયેલા છે.

Garrett LeSage એ admonition ગ્રાફિક્સ (નોંધ, મદદ, મહત્વનું, સાવધાન, અને ચેતવણી) બનાવ્યું છે. તેઓ Red Hat દસ્તાવેજો સાથે મુક્ત રીતે વહેંચવામાં આવે છે.

Red Hat ઉત્પાદન દસ્તાવેજીકરણ ટુકડી નીચેના લોકોનો સમાવેશ કરે છે:

Sandra A. Moore — પ્રાથમિક લેખિકા/Red Hat Enterprise Linux x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન ની જાળવળી કરનાર; પ્રાથમિક લેખિકા/Red Hat Enterprise Linux IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન ની જાળવળી કરનાર; પ્રાથમિક લેખિકા/Red Hat Enterprise Linux IBM® S/390® IBM® eServerzSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન ની જાળવળી કરનાર

John Ha — Red Hat ક્લસ્ટર સેવા ક્લસ્ટરનું રુપરેખાંકન અને વ્યવસ્થા કરવાનું ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર; Red Hat Enterprise Linux સુરક્ષા માર્ગદર્શન ના સહાય-લેખક/સહાય-જાળવળી કરનાર; કસ્ટમ DocBook સ્ટાઈલશીટો અને સ્ક્રિપ્ટોની જાળવળી કરનાર

Edward C. Bailey — Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલનની ઓળખાણ ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર; પ્રકાશન નોંધો ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર; Red Hat Enterprise Linux x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન ને લેખક ફાળવી રહ્યા છે

Karsten Wade — Red Hat SELinux કાર્યક્રમ વિકાસ માર્ગદર્શન ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર; Red Hat SELinux માર્ગદર્શન લખવાની નીતિ ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર

Andrius Benokraitis — Red Hat Enterprise Linux સંદર્ભ માર્ગદર્શન ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર; Red Hat Enterprise Linux સુરક્ષા માર્ગદર્શન ના સહાય-લેખક/સહાય-જાળવળી કરનાર; Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન ને લેખક ફાળવી રહ્યા છે

Paul Kennedy — Red Hat GFS સંચાલનનું માર્ગદર્શન ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર; Red Hat ક્લસ્ટર સેવા ક્લસ્ટરનું રુપરેખાંકન અને વ્યવસ્થા કરવાનું ને લેખક ફાળવવાનું

Mark Johnson — Red Hat Enterprise Linux ડેસ્કટોપ રુપરેખાંકન અને સંચાલન મદદ ના પ્રાથમિક લેખક/જાળવળી કરનાર

Melissa Goldin — Red Hat Enterprise Linux ક્રમાનુસાર માર્ગદર્શન ની પ્રાથમિક લેખિકા/જાળવળી કરનાર

Red Hat સ્થાનિકીકરણ ટુકડી નીચેના લોકોનો સમાવેશ કરે છે:

Amanpreet Singh Alam — પંજાબી ભાષાંતરો

Jean-Paul Aubry — ફ્રેંચ ભાષાંતરો

David Barzilay — બ્રાઝિલિ પોર્ટુગીઝ ભાષાંતરો

Runa Bhattacharjee — બંગાળી ભાષાંતરો

Chester Cheng — પારંપરિક ચીની ભાષાંતરો

Verena Fuehrer — જર્મન ભાષાંતરો

Kiyoto Hashida — જાપાની ભાષાંતરો

N. Jayaradha — તમિલ ભાષાંતરો

Michelle Jiyeen Kim — કોરિયાઈ ભાષાંતરો

Yelitza Louze — સ્પેનીશ ભાષાંતરો

Noriko Mizumoto — જાપાની ભાષાંતરો

Ankitkumar Rameshchandra Patel — ગુજરાતી ભાષાંતરો

Rajesh Ranjan — હિંદી ભાષાંતરો

Nadine Richter — જર્મન ભાષાંતરો

Audrey Simons — ફ્રેંચ ભાષાંતરો

Francesco Valente — ઈટાલી ભાષાંતરો

Sarah Wang — સરળ ચીની ભાષાંતરો

Ben Hung-Pin Wu — પારંપરિક ચીની ભાષાંતરો