4.2. લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ વપરાશકર્તા ઈન્ટરફેસ

Red Hat Enterprise Linux લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ સ્ક્રીન-આધારિત ઈન્ટરફેસ વાપરે છે કે જે સામાન્ય રીતે ગ્રાફિકવાળા વપરાશકર્તા ઈન્ટરફેસ પર મળી આવતા મોટા ભાગના ઓન-સ્ક્રીન વિજેટો સમાવે છે. આકૃતિ 4-1, અને આકૃતિ 4-2, સ્ક્રીનોને સમજાવે છે કે જે સ્થાપન પ્રક્રિયા દરમ્યાન દેખાય છે.

નોંધનોંધ
 

જ્યારે લખાણ સ્થિતિ સ્થાપનો બાહ્ય રીતે દસ્તાવેજીકરણ નહિં થાય, ત્યારે જેઓ લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ વાપરી રહ્યા હોય તેઓ GUI સ્થાપન સૂચનોને સરળતાથી અનુસરી શકે.

આકૃતિ 4-1. સ્થાપન કાર્યક્રમ વિજેટો જે બુટ લોડર રુપરેખાંકનમાં દેખાય છે

આકૃતિ 4-2. સ્થાપન કાર્યક્રમ વિજેટો જે ડિસ્ક ડ્રુડમાં દેખાય છે

અંહિ ખૂબ મહત્વના વિજેટોની યાદી બતાવાયેલ છે કે જેઓ આકૃતિ 4-1 અને આકૃતિ 4-2 માં બતાવાયેલ છે:

4.2.1. શોધવા માટે કીબોર્ડનો ઉપયોગ

સ્થાપન સંવાદો દ્વારા શોધખોળ એ સાદી કીસ્ટ્રોકના સમુહો દ્વારા અનુભવવામાં આવશે. કર્સરને ખસેડવા માટે, [Left], [Right], [Up], અને [Down] તીર કીનો ઉપયોગ કરો. દરેક વિજેટને સ્ક્રીન પર આગળ ધપાવવા અને પાછળ ખસેડવા માટે [Tab], અને [Alt]-[Tab] કી વાપરો. નીચે તરફથી, મોટા ભાગની સ્ક્રીનો ઉપ્લબ્ધ કર્સરોની સ્થિતિ વિશે સાર પ્રદર્શિત કરે છે.

બટન "દબાવવા" માટે, કર્સરને બટન ઉપર મૂકો (ઉદાહરણ તરીકે, [Tab] વાપરીને) અને [Space] અથવા [Enter] દબાવો. વસ્તુઓની યાદીમાંથી વસ્તુ પસંદ કરવા માટે, કર્સરને તમે જે વસ્તુને પસંદ કરવા માંગતા હોય તેના પર ખસેડો અને [Enter] દબાવો. વસ્તુને ચકાસણીબોક્સ સાથે પસંદ કરવા માટે, કર્સરને ચકાસણીબોક્સમાં ખસેડો અને વસ્તુ પસંદ કરવા માટે [Space] દબાવો. તેને નાપસંદ કરવા માટે, બીજી વાર [Space] કી દબાવો.

[F12] કી દબાવવાનું વર્તમાન કિંમતો સ્વીકારે છે અને પછીના સંવાદ પર પ્રક્રિયા કરે છે; તે OK બટન દબાવવા જેવું જ છે.

સાવધાનસાવધાન
 

સંવાદ બોક્સ એ તમારા ઈનપુટ માટે રાહ જોઈ રહ્યું છે, સ્થાપન પ્રક્રિયા દરમ્યાન કોઈપણ કી દબાવો નહિં (આમ કરવાનું અણધારી વર્તણૂકમાં પરિણામે છે).