4.25. પેકેજોનું સ્થાપન

આ જગ્યાએ જ્યાં સુધી બધા પેકેજો સ્થાપિત થઈ નહિં જાય ત્યાં સુધી તમારા માટે કંઈ જ બાકી નથી. આ કેટલુ ઝડપથી બને તે તમે પસંદ કરેલા પેકેજોની સંખ્યા પર અને તમારા કમ્પ્યુટરની ઝડપ પર પણ આધાર રાખે છે.