3. સુલભતા ઉકેલો

ગ્રાફિકવાળું વપરાશકર્તા ઈન્ટરફેસ (GUI) એ સામાન્ય વપરાશકર્તાઓ માટે સારું પડે, પરંતુ એ પેલા દેખીતા સુધારાઓને વારંવાર અસર કરશે કારણ કે speech synthesizers ને ગ્રાફિક્સ સમજવામાં મુશ્કેલી થાય છે. Red Hat Enterprise Linux એ વપરાશકર્તાઓ માટે દેખીતી મર્યાદા સાથે આદર્શ ઓપરેટિંગ સિસ્ટમ છે કારણ કે કર્નલ માટે GUI જરુરી નથી. મોટા ભાગના આધુનિક સાધનો જેમ કે ઈમેઈલ, સમાચારો, વેબ બ્રાઉઝરો, કેલેન્ડરો, કેલ્ક્યુલેટરો અને ઘણા બધા Linux પર ગ્રાફિકવાળા પર્યાવરણ વગર ચલાવી શકાય છે. વપરાશકર્તાની હાર્ડવેર અથવા સોફ્ટવેર જરુરિયાતોને સંતોષવા માટે, કામ આપતું પર્યાવરણ પણ બદલી શકાય છે.

Red Hat, Inc. કે જે કોઈપણ બોક્સવાળા સેટ સાથેની ખરીદી પર વધુ પડતો આધાર આપવાને કારણે, તે લોકો માટે વિશિષ્ટ જરુરિયાતો સાથેની વહેંચણીની પસંદગી છે. ઘણી Linux વહેંચણીઓ ગ્રાહકોને મર્યાદિત અને બિનહયાત આધારો પૂરો પાડે છે. Red Hat નો સ્થાપન આધાર એ ઈમેઈલ દ્વારા અથવા ટેલિફોન દ્વારા ગ્રાહકોને આપી શકાય છે અને વિશિષ્ટ પરિસ્થિતિઓમાં અને સંબોધનોમાં વપરાશકર્તાઓ માટે અમુક ભૌતિક મર્યાદાઓ સાથે આપવામાં આવે છે. ગ્રાહક જો વિશિષ્ટ આધારની માંગણી કરે તો તે આધાર ટેક્નિશીયનને જાણ કરી શકે છે.

વધુ જાણકારી માટે, આનો સંદર્ભ લો: