2.2. શું તમારુ હાર્ડવેર સુસંગત છે?

જો તમારી પાસે જૂની સિસ્ટમ હોય અથવા સિસ્ટમ કે જે તમે તમારી જાતે બનાવો, તો હાર્ડવેર સુસંગતતા એ મોટે ભાગે મહત્વની છે. Red Hat Enterprise Linux 4 એ સિસ્ટમોમાંના મોટે ભાગના હાર્ડવેર સાથે સુસંગત હોવી જોઈએ કે જેઓ કારખાનાંમાં છેલ્લા બે વર્ષોમાં બનેલા હોય છે. તેમછતાં પણ, હાર્ડવેર સ્પષ્ટીકરણો મોટે ભાગે દરરોજ બદલાય છે, તેથી એ ગેરંટી આપવી મુશ્કેલ છે કે તમારું હાર્ડવેર ૧૦૦% સુસંગત છે.

મોટા ભાગના છેલ્લા આધારભૂત હાર્ડવેરોની યાદી તમે અંહિથી મેળવી શકો છો:

http://hardware.redhat.com/hcl/