2.6. હાર્ડ ડ્રાઈવ સ્થાપન માટે તૈયારી

નોંધનોંધ
 

હાર્ડ ડ્રાઈવ સ્થાપનો માત્ર ext2, ext3, અથવા FAT ફાઈલ સિસ્ટમોમાંથી કામ કરે છે. જો તમારી પાસે અંહિ યાદી કરાયેલ સિવાયની ફાઈલ સિસ્ટમો હોય જેમ કે reiserfs, તો તમે હાર્ડ ડ્રાઈવ સ્થાપન કરવા માટે સમર્થ હોય.

હાર્ડ ડ્રાઈવ સ્થાપનોને ISO (અથવા CD-ROM) ઈમેજો જરુરી છે. ISO ઈમેજ એ ફાઈલ છે કે જે CD-ROM ઈમેજના જેવી જ નકલ સમાવે છે. Red Hat Enterprise Linux પાસે આ વહેંચણી સાથે સંકળાયેલ ઘણા બધા પેકેજો સમાવિષ્ટ છે, તેના કારણે ત્યાં ઘણી બધી ISO ઈમેજો ઉપ્લબ્ધ છે. જરુરી ISO ઈમેજોને (બાઈનરી Red Hat Enterprise Linux CD-ROM) ડિરેક્ટરીમાં મૂક્યા પછી, હાર્ડ ડ્રાઈવમાંથી સ્થાપન કરવાનું પસંદ કરો. તમે પછી સ્થાપન કાર્યક્રમનો ડિરેક્ટરી આગળ નિર્દેશ કરી શકો છો કે જ્યાંથી તમે સ્થાપન કરવા માંગો છો.

તમારી સિસ્ટમને હાર્ડ ડ્રાઈવના સ્થાપન માટે તૈયાર કરવા માટે, તમારે સિસ્ટમને નીચેનામાંના એક માર્ગે સુયોજિત કરવી જોઈએ:

નોંધનોંધ
 

Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ પાસે સ્થાપન મીડિયાની ગુણવત્તા ચકાસવાની ક્ષમતા હોય છે. તે CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. Red Hat એવો આગ્રહ રાખે છે કે તમે બધા સ્થાપન મીડિયા સ્થાપન પ્રક્રિયા શરુ કરો, અને કોઈ પણ સ્થાપન આધારિત ભૂલોનો અહેવાલ આપો તે પહેલાં ચકાસો (મોટા ભાગની ભૂલો કે જેનો અહેવાલ નોંધાયેલ હોય તેઓ વાસ્તવમાં અયોગ્ય રીતે બનાવાયેલ CD ઓને લીધે હોય છે). આ ચકાસણી વાપરવા માટે, નીચેનો આદેશ boot: પ્રોમ્પ્ટ પર લખો (Itanium સિસ્ટમો માટે elilo થી અંત થાય છે) :

linux mediacheck

વધુમાં, જો RedHat/base/updates.img તરીકે ઓળખાતી ફાઈલ ડિરેક્ટરીમાં જ હોય કે જેમાંથી તમે સ્થાપન કરો, તો તે સ્થાપન કાર્યક્રમના સુધારાઓ માટે વપરાશે. Red Hat Enterprise Linux ને સ્થાપિત કરવાના વિવિધ માર્ગો માટે જાણકારી મેળવવા માટે, અને એ જ રીતે કેવી રીતે સ્થાપન કાર્યક્રમના સુધારાઓમાં કેવી રીતે અરજી કરવી તેના માટે પણ anaconda RPM પેકેજમાં install-methods.txt ફાઈલનો સંદર્ભ લો.