C.2. સ્થાપન શરુ કરતાં મુશ્કેલી

C.2.1. શું તમારુ માઉસ શોધાયેલ નથી?

જો Mouse Not Detected સ્ક્રીન (આકૃતિ C-1 નો સંદર્ભ લો) દેખાય, તો સ્થાપન કાર્યક્રમ તમારુ માઉસ યોગ્ય રીતે ઓળખવા માટે સમર્થ નહિં હોય.

તમે GUI સ્થાપન સાથે ચાલુ રાખવાનું પસંદ કરી શકો છો અથવા લખાણ સ્થિતિ સ્થાપન વાપરો, કે જેને માઉસને વાપરવાની જરુર નથી. જો તમે GUI સ્થાપન સાથે ચાલુ રાખો, તો તમને સ્થાપન કાર્યક્રમ માઉસ રુપરેખાંકન જાણકારી સાથે શરુ કરવા પૂછવામાં આવે છે.

આકૃતિ C-1. Mouse Not Detected

C.2.2. ગ્રાફિકવાળા સ્થાપનમાં બુટ કરવામાં સમસ્યાઓ

ત્યાં અમુક વિડીયો કાર્ડ છે કે જેઓ ગ્રાફિકવાળા સ્થાપન કાર્યક્રમમાં બુટ થતાં મુશ્કેલી અનુભવે છે. જો સ્થાપન કાર્યક્રમ એ તેના મૂળભુત સુયોજનો નહિં વાપરી ચાલી રહ્યું હોય, તો તે નીચલી રીઝોલ્યુશન સ્થિતિમાં ચાલવાનો પ્રયત્ન કરે છે. જો તે હજુ નિષ્ફળ જાય, તો સ્થાપન કાર્યક્રમ લખાણ સ્થિતિમાં ચાલવાનું પસંદ કરે.

એક શક્ય ઉકેલ એ બુટ વિકલ્પ resolution= વાપરવાનું પસંદ કરે છે. આ વિકલ્પ કદાચ લેપટોપ વાપરનારાઓ માટે મદદરુપ નીવડે. વધુ જાણકારી માટે પરિશિષ્ટ F નો સંદર્ભ લો.

નોંધનોંધ
 

ચોકઠા બફરનો આધાર નિષ્ક્રિય કરવા અને નીચે સ્થાપન કાર્યક્રમને લખાણ સ્થિતિમાં ચલાવવા, બુટ વિકલ્પ nofb વાપરવાનું પસંદ કરો. આ આદેશ અમુક સ્ક્રીન વાંચતા હાર્ડવેર સાથે અમુક જરુરી સુલભતાઓ શરુ કરવા માટે જરુરી છે.