4.11. Red Hat Enterprise Linux માં તમારુ સ્વાગત છે

સ્વાગત સ્ક્રીન તમને કંઈપણ ઈનપુટ કરવા માટે પૂછતી નથી. વધારાની સૂચનાઓ માટે ડાબી પેનલમાંનુ મદદ લખાણ વાંચો અને Red Hat Enterprise Linux ઉત્પાદન કે જ્યાં તમે નોંધણી કરાવી હોય તેની જાણકારી વાંચો.

મદદ છુપાવો બટન સ્ક્રીનના નીચેના ડાબા ખૂણે છે તે જુઓ. આ મદદ સ્ક્રીન મૂળભુત રીતે ખૂલે છે. મદદ લખાણ ન્યુનતમ કરવા માટે, મદદ છુપાવો બટન પર ક્લિક કરો.

ચાલુ રાખવા માટે આગળ વધો બટન પર ક્લિક કરો.